પરચુરણ
ડરાવે?
સળગતા હૈયાને હોળી ડરાવે? ના
વિચારો, લાશને ગોળી ડરાવે? ના
અભણ અમદાવાદી
સળગતા હૈયાને હોળી ડરાવે? ના
વિચારો, લાશને ગોળી ડરાવે? ના
અભણ અમદાવાદી
દરિયો
ઘેલો દરિયો રેલાયો આંખોમાં
મધરાતે સૂરજ ઊગ્યો આંખોમાં
અભણ અમદાવાદી
ઘેલો દરિયો રેલાયો આંખોમાં
મધરાતે સૂરજ ઊગ્યો આંખોમાં
અભણ અમદાવાદી
વ્યથા
વ્યથા ફોટાના કાચની જાણે છે કોણ?
ચહેરાઓને કેદ કરવા પડે છે
અભણ અમદાવાદી
વ્યથા ફોટાના કાચની જાણે છે કોણ?
ચહેરાઓને કેદ કરવા પડે છે
અભણ અમદાવાદી
કાંટા-ફાંટા
ધાર્મિકોએ ખેતરોમાં કાંટા વાવ્યા છે
માનવીના મનમાં ઝેરી ફાંટા વાવ્યા છે
ક્યાંથી ઊગે ખેતરોમાં પાક પૌષ્ટિક
માનવીએ ઝેરી ખાતરથી બી સિંચ્યા છે
અભણ અમદાવાદી
ધાર્મિકોએ ખેતરોમાં કાંટા વાવ્યા છે
માનવીના મનમાં ઝેરી ફાંટા વાવ્યા છે
ક્યાંથી ઊગે ખેતરોમાં પાક પૌષ્ટિક
માનવીએ ઝેરી ખાતરથી બી સિંચ્યા છે
અભણ અમદાવાદી
તિરાડ
નવા ઘરમાં જુની તિરાડ
થઈ ક્યાં ભૂલ ચણતરમાં
અભણ અમદાવાદી
નવા ઘરમાં જુની તિરાડ
થઈ ક્યાં ભૂલ ચણતરમાં
અભણ અમદાવાદી
હું જાગુ છું ત્યારે તું ઊંઘે છે
યુએસે ભારત વચ્ચે અંતર છે
અભણ અમદાવાદી
યુએસે ભારત વચ્ચે અંતર છે
અભણ અમદાવાદી


0 ટિપ્પણીઓ:
ટિપ્પણી પોસ્ટ કરો
આના પર સબ્સ્ક્રાઇબ કરો પોસ્ટ ટિપ્પણીઓ [Atom]
<< હોમ